• +૯૧) ૯૮૨૫-૧૫૪૬-૧૧
  • ganesh.edu2008@gmail.com

વિદ્યાર્થીઓને ભવિષ્યની સફળતા માટે તૈયાર કરી રહ્યા છીએ !

વિદ્યાર્થીઓને ભવિષ્યની સફળતા માટે તૈયાર કરી રહ્યા છીએ !

વિદ્યાર્થીઓને ભવિષ્યની સફળતા માટે તૈયાર કરી રહ્યા છીએ !

"શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો." - નેલ્સન મંડેલા

Notice Board (સૂચના બોર્ડ)
View All
ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશ શાળા - ટીમાણામાં યોજાયેલ ભવ્ય લોકડાયરો (લોક સાહિત્યકાર :- રમણીકભાઇ ધાંધલ્યા) હવે નિહાળો youtube પર...
???? જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા - 2024 માં 20 બાળકોની પસંદગી સાથે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE) ધોરણ - 9 વર્ષ -2023-24માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE) - 2024નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ NEET - 2024 નું જિલ્લા કક્ષાએ ઐતિહાસિક પરિણામ
➡️ ઘોરણ-10 અને ઘોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ) પૂરક પરીક્ષા -2024 ની પરીક્ષાનો કાર્યક્રમ/ટાઈમ ટેબલ
➡️ પ્રખરતા શોધ કસોટી ( ધોરણ - 9) 2023-24 માં ગણેશ શાળા - ટીમાણાની વિદ્યાર્થીની સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે
➡️. પ્રખરતા શોધ કસોટી પરિણામ - 2023-24 નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ HSC (ધોરણ - 12 આર્ટસ/ કોમર્સ) - 2023-24 નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ જવાહર નવોદય તથા ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા - 2022-23 નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ જવાહર નવોદય તથા ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા - 2023-24 નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ HSC (ધોરણ - 12 સાયન્સ) નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ SSC (ધોરણ - 10) નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
➡️ Annual function (2022-23)
➡️ Annual function part - 1 (2023-24) sec. & hi. sec. department
➡️ Annual function - 2 (2023-24) primary department
મહત્વપૂર્ણ અને ઉપયોગી વેબસાઈટ
View All
➡️ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ - 6 (JNV CLASS 6) 2025/26 ના ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.(છેલ્લી તારીખ :- 16/09/2025)
➡️ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની અગત્યની માહિતી
➡️ NEET 2024 નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
➡️ PSE પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
➡️ નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાના ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
➡️ સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે અહી ક્લિક કરો ( તા. 27/05/2024 થી 20/06/2024 સુધી)
➡️ ફાર્મસીમાં ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
➡️નમો લક્ષ્મી યોજનમાં ફોર્મ ભરવા માટેની ગાઈડ લાઈન જોવા અહી ક્લિક કરો
➡️એગ્રિકલ્ચરના એડમીશન માટે અહી ક્લિક કરો. (ફોર્મ તા. 01/06/2024 થી 30/06/2024)
➡️ લોકભારતી યુનિ. સણોસરા હસ્તકના કોર્સ -BBA, BVOC, BRS, MRS, B.A. WITH ENGLISH માં પ્રવેશ મેળવવા માટે અહી ક્લિક કરો
➡️ GCAS સામાન્ય માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
➡️ B.SC./ M.SC. / B.A. /M.A. / B.COM. / M.COM / GNM ના ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
➡️ SSC (ધોરણ - 10) તથા HSC (ધોરણ - 12 આર્ટસ, કોમર્સ તથા સાયન્સ)નું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો

અમારું ધ્યેય

બાળકના સંસ્કારનું સિંચન અને સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપવું ; આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગર્વ અને સભાનતા થકી સમાજ અને દેશ પ્રેમી નાગરિકો તૈયાર કરવા, જે આપણી લોકશાહીને મજબૂત અને અખંડ રાખે.

અમારી દ્રષ્ટિ

સમાજની ઉન્નતી માટે અનિવાર્ય શિક્ષણને અર્થમાં કેળવણીના રૂપમાં વ્યક્તિની વ્યકિતમતાના પ્રગટીકરણ શિક્ષણ આપી દરેક વ્યક્તિને મળેલ સુષુપ્ત શક્તિઓને ખીલવી તેના થકી વ્યક્તિ ઘડતરથી રાષ્ટ્ર ઘડતરનું કાર્ય કરી વિશ્વ કલ્યાણ અને વાસુદેવ કુટુંબકમની ભાવમાં સાર્થક થાય તે રીતે કાર્ય કરવું.

ગુણવત્તા નીતિ

શિક્ષણના ઉમદ્દા પ્રયત્નો થકી ગામડાના બાળકો માટે ઉત્તમ કાર્ય કરી , આ બાળકો ગામથી લઈને વિશ્વ સુધી નેતૃત્વ કરે તેવું કરું કરવું. આ કાર્ય થકી શાળાના બાળકો વિવિધ પરિણામો અને પ્રવૃત્તિઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તથા આપણી સંસ્કતિમાં જેમનું મહત્વ છે તેવા યોગાસન સ્પર્ધા તથા વિજ્ઞાનને લગતી એશીયાઇ રોબોટિક્સ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ એશિયા ખંડ અને વિશ્વમાં નેતૃત્વ કરી ચુક્યાં છે.

ગણેશ શાળા ટીમાણા મા આપનું સ્વાગત છે

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book

ગણેશ શાળા ટીમાણામાં બાલમંદિરથી ધોરણ 12 (આર્ટ્સ,કોમર્સ,સાયન્સ)માં પ્રવેશ કાર્ય શરૂ છે.

સુવિધાઓ